મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Tilak Varma : તિલક વર્માનો આશ્ચર્યજનક રેકોર્ડ, T20 ક્રિકેટમાં કોઈ અન્ય બેટ્સમેન હાંસલ નથી કરી શક્યો

તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં ધમાકેદાર ઇનિંગ રમી, જેનાથી ટીમ ઈન્ડિયાને 249 રનનો શાનદાર સ્કોર કરવામાં મદદ મળી. આ દરમિયાન, તિલક વર્માએ પોતાનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો.

TV9 ગુજરાતી

Shreyas Iyer post match comments : વેસ્ટ ઇન્ડીઝ સામેની હાર છતાં શ્રેયસ ઐયરે ખેલાડીઓના વખાણ કર્યા, જાણો શું કહ્યું?

બીજી T20Iમાં ભારતની હાર છતાં, શ્રેયસ ઐયરે ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને બિરદાવ્યું. તેમણે વેસ્ટ ઇન્ડીઝની શાનદાર બેટિંગને હારનું મુખ્ય કારણ ગણાવ્યું.

TV9 ગુજરાતી

Breaking News: શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, 22 ભારતીયો હતા સવાર; મંત્રાલયે શું કહ્યું?

9 ઓક્ટોબરના રોજ, શારજાહ એન્કોરેજ નજીક પનામા-ધ્વજવાળા ઓઇલ ટેન્કર MT GEM નંબર 2 પર ડ્રોન હુમલો થયો હતો. તેમાં મોટી સંખ્યામાં ભારતીય ખલાસીઓ પણ સવાર હતા. સરકાર ભારતીય ખલાસીઓની સલામતી પર નજર રાખી રહી છે.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — ABP અસ્મિતા

Gill vs Shai: ‘406? કૂલ’ પછી શાઈ હોપનો વળતો જવાબ, ગિલની સ્ટાઇલમાં લખ્યું ‘250? કૂલ’

ભારતીય ક્રિકેટર શુભમન ગિલની '406? કૂલ' પોસ્ટ બાદ વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન શાઈ હોપે '250? કૂલ' કેપ્શન સાથે ધ્યાન ખેંચ્યું છે. ભારત સામે શાનદાર સદી અને યાદગાર જીત બાદ તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો…

TV9 ગુજરાતી

10 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે અને કોણ નવા પ્રોજેક્ટ પર કામ કરશે? જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકોને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે, જ્યારે કેટલીક રાશિના જાતકો નવા પ્રોજેક્ટ પર કામ કરશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું…

TV9 ગુજરાતી

10 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમદાવાદમાં મનપાની ઘોર બેદરકારીને પાપે ખુલ્લી ગટરમાં ખાબકી પ્રજ્ઞાચક્ષુ બાળકી, પીરાણા-પીપળજ રોડની ઘટના, કલાકોની જહેમત બાદ પણ બાળકીનો નથી મળ્યો પત્તો

આજે 10 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત…

TV9 ગુજરાતી

અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે ડેબ્યુ કર્યું, T20Iમાં ત્રણ વિકેટ લઈ ઈતિહાસ રચનાર નમનનો પરિવાર જુઓ

લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં, યુવા ઓલરાઉન્ડર નમન ધીરે બોલ સાથે યાદગાર પ્રદર્શન કરીને ઇતિહાસના પાનામાં પોતાનું નામ લખાવી લીધું છે.

TV9 ગુજરાતી

10 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને વિદેશથી જોડાયેલા કામકાજ મળશે અને કોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

TV9 ગુજરાતી

Breaking News: 249 રન બનાવવા છતાં હાર્યું ભારત, રાંચીમાં વેસ્ટ ઈન્ડિઝની શાનદાર જીત, કેપ્ટન હોપની ધમાકેદાર સદી

ભારતીય ટીમે રાંચી T20માં 249 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ધમાકેદાર સદી ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી.

TV9 ગુજરાતી

સ્ટારલિંકની એન્ટ્રી કરાવી શું ઈલોન મસ્ક ભારતમાં સત્તા પરિવર્તનનો ખેલ ખેલવા માગે છે? શું છે મસ્કના ગેમ પ્લાન પાછળનું અસલી સત્ય?

એલન મસ્કના સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી વિવાદમાં છે. મસ્કે ભારતીય ટેલિકોમ દિગ્ગજો અંબાણી અને મિત્તલ પર નામ લીધા વિના એકાધિકારી મોનોપોલી જાળવી રાખવા રોકવાનો આરોપ મૂક્યો.

TV9 ગુજરાતી

Breaking News: સંજુ સેમસનનું નસીબ જ ખરાબ છે? પહેલીવાર કોઈ ખેલાડી સાથે થયું આવું

ભારતીય વિકેટકીપર બેટર સંજુ સેમસન ફરી એકવાર સદી ફટકારવાથી ચૂકી ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રાંચી T20માં તેણે 41 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ રમી હતી, પરંતુ સદી સુધી પહોંચી શક્યો નહોતો.

TV9 ગુજરાતી

ચાર્ટ બન્યા પછી પણ મળી શકે છે ટ્રેનની કન્ફર્મ ટિકિટ! જાણો રેલવેનો આ ખાસ નિયમ

લાંબી વેટિંગ લિસ્ટથી પરેશાન મુસાફરો માટે સારા સમાચાર છે. ટ્રેનનો ચાર્ટ તૈયાર થયા પછી પણ રેલવેના ‘કરંટ બુકિંગ’ ફીચર દ્વારા છેલ્લી ઘડીએ કન્ફર્મ ટિકિટ બુક કરાવી શકાય છે.

TV9 ગુજરાતી