Breaking News: ગુજરાત હાઇકોર્ટે વકીલો માટે શરૂ કરી પાયલોટ WhatsApp સર્વિસ, હવે સીધું મળશે ડેઇલી કોઝ લિસ્ટ
ગુજરાત હાઇકોર્ટે ન્યાયિક પ્રક્રિયાને વધુ આધુનિક બનાવવા 7 ઑક્ટોબર 2026થી વોટ્સએપ બિઝનેસ API આધારિત સેવા શરૂ કરી છે. હવે વકીલોને વેબસાઇટ ફેંદ્યા વગર સીધા વોટ્સએપ પર જ તેમના કેસનું કોઝ લિસ્ટ PDF સ્વરૂપે…