Breaking News : અમદાવાદમાં ડેન્ગ્યુ ટાઇપ-2નો ભયાવહ કહેર, 86% દર્દીના સેમ્પલમાં જીવલેણ વાયરસ
અમદાવાદમાં ડેન્ગ્યુ ટાઇપ-2 વાયરસનો ભયાવહ કહેર જોવા મળી રહ્યો છે. ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયેલા 53 સેમ્પલમાંથી 46 (86%) દર્દીઓમાં આ જીવલેણ વાયરસની પુષ્ટિ થઈ છે.