મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

હેલ્ધી પાલક કોર્ન પુલાવ, ઓછી મહેનતે ટેસ્ટી બનશે!

જીવનશૈલી | પાલક મકાઈ પુલાવએ સ્વાદિષ્ટ હોવાની સાથે પોષક તત્વોથી ભરપૂર એક પરફેક્ટ હેલ્ધી ડિશ છે. લીલીછમ પાલકની પ્યુરી અને મીઠા મકાઈના દાણાનું મિશ્રણ આ પુલાવને આકર્ષક રંગ અને ઉત્તમ સ્વાદ આપે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Entertainment Updates। મનોરંજનના આજના મુખ્ય સમાચાર, 2 ઓક્ટોબર 2026 ની તમામ અપડેટ્સ

મનોરંજન ન્યૂઝ | બ્રેકિંગ ન્યૂઝ | Entertainment Bollywood News Update today in Gujarati 2 October 2026 Friday | મનોરંજન જગતમાં દરરોજ નવી અપડેટ આવતી રહે છે, જેની તમામ ખબર અહીં લાઈવમાં શેર કરવામાં આવે છે…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

દિવાળી પર બેડરૂમની દિવાલને આપો નવો લૂક, આ કલર પેઇન્ટ કોમ્બિનેશન ટ્રાય કરો

Diwali Color Paint Combination : દિવાળી એક એવો તહેવાર છે જેના માટે લોકો મહિનાઓ પહેલા તૈયારીઓ શરૂ કરી દે છે. આ સમય દરમિયાન ઘરની સફાઈ અને કલર પેઇન્ટ કરવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, ટેસ્ટ રમવાનું સપનું અધુરું રહ્યું

Yuzvendra Chahal Retirement : ભારતના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી (લાલ બોલ ક્રિકેટ) નિવૃત્તિની જાહેરાત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

'મને લાગ્યું કે તે દરવાજો તોડી નાખશે, હું ડરી ગઈ,' સ્વરાએ આલ્કોહોલિક ડાયરેક્ટના વર્તન વિશે ખુલાસો કર્યો

મનોરંજન ન્યૂઝ | અભિનેત્રી સ્વરા ભાસ્કરે બોલીવુડમાં પોતાની કરિયરની શરૂઆતમાં શૂટિંગ સેટ પર અન્કમ્ફર્ટેબલ પરિસ્થિતિનો સામનો કરવાના પોતાના અનુભવ વિશે ખુલીને વાત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન, 500 લોકોની અટકાયત

Jantar Mantar protest: શુક્રવારે દિલ્હીમાં જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થવાનો પ્રયાસ કરી રહેલા લગભગ 500 લોકોની દિલ્હી પોલીસે અટકાયત કરી અને તે…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રેલવે ટિકિટ બુકિંગ: ચાર્ટ તૈયાર થયા પછી પણ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળી શકે છે, જાણો કેવી રીતે

Train Ticket Booking Rules: ભારતીય રેલ્વેમાં દરરોજ લાખો મુસાફરો ટ્રેનની ટિકિટ બુક કરાવે છે. ખાસ કરીને રજા, વેકેશન, દિવાળી છઠ્ઠ પૂજા અને તહેવારો દરમિયાન ટ્રેન ટિકિટ બુકિંગ નોંધપાત્ર વધી જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Today news : જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, દિલ્હીના 11 મેટ્રો સ્ટેશનો બંધ કર્યા

Today news : દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને કનોટ પ્લેસ, પટેલ ચોક, GPO, સંસદ માર્ગ અને મધ્ય દિલ્હી તરફ જતા માર્ગો ટાળવાની સલાહ આપી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

'અમને બધાને હનુમાનજી એ બચાવ્યા', પીએમ મોદી સાથે વાત કરતી વખતે ભાવુક થયો 'સુપરહીરો' સ્મિત મચ્છર

Captain Smit Machchhar : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફ્લાયદુબઈના પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાતચીત કરી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Success Story: ભેંસો ચરાવનાર યુવક બન્યો ડેપ્યુટી કલેક્ટર, જંગલમાં પુસ્તકો વાંચ્યા, SDM વિજય દેહરિયાની સફળતાની કહાની

SDM Vijay Dehariya MPPSC Success Story: જો કોઈનો સંકલ્પ મજબૂત હોય, તો સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓ પણ વ્યક્તિને તેના લક્ષ્ય સુધી પહોંચતા રોકી શકતી નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ખૂબ જ સ્વાદિષ્ટ અને મલાઈદાર સફરજનની ખીર, ઓછા સમયમાં બની જશે!

જીવનશૈલી | દૂધ અને તાજા સફરજનમાંથી બનતી સફરજનની ખીર (Apple Kheer) એક અત્યંત સ્વાદિષ્ટ, ક્રીમી અને પૌષ્ટિક સ્વીટ ડિશ (ડેઝર્ટ) છે. સામાન્ય રીતે ચોખા કે સેવૈયાની ખીર તો આપણે અવારનવાર બનાવીએ છીએ.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Gandhi Jayanti Editorial: ગાંધીજીની પહેલી લડાઈ સત્યાગ્રહ માટે નહીં, મતના અધિકાર માટે હતી

IE Gujarati Editorial | ગાંધી જયંતિ માત્ર રાષ્ટ્રપિતા ગાંધીજીને યાદ કરવાનો પુરતો જ દિવસ નથી. તે તેમના વિચારોને આજના ભારતના સંદર્ભમાં ફરી તપાસવાનો અવસર પણ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી