ભોજન બાદ વધારે પાણી પીવાથી પેટમાં કેવી અસર થાય છે? નિષ્ણાતો પાસેથી જાણો ખોરાક અને પાણીનો સાચો નિયમ જાણો
Health Tips : આપણી દૈનિક જીવનશૈલીમાં ખોરાક સાથે જોડાયેલી ઘણી નાની નાની આદતો હોય છે, જે આપણા પાચનતંત્ર પર ઊંડી અસર કરે છે. આમાંની એક એ છે કે ભોજન કર્યા બાદ તરત જ અથવા જમતી વખતે વધારે પાણી પીવું.