ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗
આજનું હવામાન : 17 કલાકમાં 20 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી, IMDનું નવું અપડેટ
today weather updates: હવામાન વિભાગે ફરી એકવાર ચેતવણી જારી કરી છે, દેશમાં ચોમાસાની ઋતુના અંતિમ તબક્કા દરમિયાન મુશ્કેલીઓ વધી રહી છે.
આજનું રાશિફળ, 5 ઓક્ટોબર 2026: મિથુન રાશિના લોકો સફળતા અને સન્માનનો અનુભવ કરશે
Today Horoscope, આજનું રાશિફળ : આજે 5 ઓક્ટોબર, 2026, સોમવાર સાથે ભાદરવો વદ નૌમ તિથિ છે. આજે મિથુન રાશિ સફળતા અને સન્માનનો અનુભવ કરશે, મીન રાશિ વધુ વ્યસ્ત રહેશે. અહીં વાંચો આજનું સોમવારનું રાશિફળ.
ઓટ્સ અને જુવાર મિક્સ વેજીટેબલ મુઠીયા, ઇન્સ્ટન્ટ અને હેલ્ધી નાસ્તો!
જીવનશૈલી | મુઠિયા એ ગુજરાતી ઘરોમાં ખૂબ જ લોકપ્રિય અને પૌષ્ટિક નાસ્તો છે. સામાન્ય રીતે તે ઘઉંના લોટ કે બાજરાના લોટમાંથી બનાવવામાં આવે છે, પરંતુ આ રેસીપીમાં આપણે તેને વધુ હેલ્ધી બનાવવા માટે ઓટ્સ અને જુવ…
ઘરમાં જ બનાવો મોંમાં ઓગળી જાય તેવો ટેસ્ટી દૂધીનો હલવો, જાણો આસાન રેસીપી
ઘરમાં દૂધીનું નામ સાંભળતા જ બાળકોથી લઈને મોટાં-બધાં જ મોઢું બગાડવા લાગે છે. જો ઘરમાં દૂધીનું શાક બન્યું હોય તો કોઈને તે ખાવાનું મન થતું નથી.
બાળકોને જમતી વખતે મોબાઈલ-ટીવી જોવાની ટેવથી મુક્ત કરવાની 4 સરળ ટ્રિક્સ, માતા-પિતા માટે ઉપયોગી ટિપ્સ
આજકાલ ઘણા માતા-પિતાની સામાન્ય ફરિયાદ હોય છે કે 'મારું બાળક જમતું નથી'. ઘણા ઘરોમાં માતા-પિતા બાળકોને જમાડવા માટે મોબાઈલ ફોન કે ટીવીનો સહારો લેવો પડે છે.
શિયાળામાં ઘરમાં જ વાવો લીલા વટાણા, કુંડામાં મટર ઉગાડવાની આસાન રીત અને ગાર્ડનિંગ ટિપ્સ
શિયાળાની ઋતુમાં લીલા વટાણા ખૂબ જ ખવાય છે કારણ કે તેનો સ્વાદ સૌને પસંદ હોય છે. તેથી શાકભાજીના શાકથી લઈને પુલાવ સુધીની વિવિધ વાનગીઓમાં તેનો ઉપયોગ થાય છે.
CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ તેજ, INDIA ગઠબંધન 7 ઓક્ટોબરે ચૂંટણી પંચની કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરશે
CEC Gyanesh Kumar News: INDIA ગઠબંધને ચૂંટણી પંચ સામે આંદોલન શરૂ કરવાની યોજના જાહેર કરી છે. ગઠબંધનમાં સામેલ વિપક્ષી પક્ષોએ જાહેરાત કરી છે કે તેઓ 7 ઓક્ટોબરે દિલ્હીમાં ચૂંટણી પંચની કચેરીની બહાર સંયુક્ત…
કચ્છની પરંપરાગત ‘લીંપણ કળા’ નો ઇતિહાસ, માટી અને કાચની કળાનું અદભુત સ્થાપત્ય
ભારતની કલાત્મક પરંપરા હજારો વર્ષ જૂની છે અને તેની વિશેષતા એ છે કે દરેક પ્રદેશ, સમુદાય અને લોકસંસ્કૃતિએ પોતાની આગવી કલાશૈલીઓ વિકસાવી છે.
ગાંધી પરિવાર અને કોંગ્રેસ 'વીર' સ્મિત મચ્છર પર મૌન કેમ છે? ભાજપનો ધારદાર સવાલ
ભાજપે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છરના મામલે ગાંધી પરિવારના મૌનની ટીકા કરી હતી.
ગાંધીજીના ફોટો સાથે વાંધાજનક રીલ બનાવનાર સુરતની મહિલા સામે સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, અડાજણમાંથી ધરપકડ
સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રીય મહાનુભાવો વિશે વાંધાજનક સામગ્રી પ્રસિદ્ધ કરી લાગણી દુભાવવાના કિસ્સા સામે સુરત શહેર પોલીસના સાયબર ક્રાઈમ સેલે લાલ આંખ કરી છે. રૂ.
પાણી વગર રજાઈ-ધાબળા સાફ કરવાની આસાન ટ્રીક, મિનિટોમાં ગાયબ થશે ગંદકી અને દુર્ગંધ
શિયાળાની ઋતુ શરૂ થાય તે પહેલાં જ લોકો તેની તૈયારીઓ શરૂ કરી દે છે. આ સંક્રમણના સમયગાળા દરમિયાન જ્યારે ગરમી ઓછી થાય છે અને હળવી ઠંડક અનુભવાય છે ત્યારે સૂર્યપ્રકાશ ઘણીવાર ખૂબ તેજસ્વી હોય છે.