Ind vs WI 2nd T20I : શાઇ હોપની લડાયક અણનમ સદી, બીજી ટી20માં વેસ્ટ ઇન્ડીઝનો વિજય, શ્રેણી 1-1થી સરભર
India vs West Indies 2nd T20I Score : શાઇ હોપની લડાયક અણનમ સદી અને શેરફેન રુધરફોર્ડના 37 બોલમાં 84 રનની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામેની બીજી ટી20માં 6 વિકેટે વિજય મેળવ્યો છે.