'ત્યાં પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી', અમદાવાદમાં ભારતીય નાગરિકતા મળતા જ પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓની આંખો છલકાઈ
સરહદ પાર પાકિસ્તાનમાં દાયકાઓ સુધી ભેદભાવ, ધાર્મિક ઉત્પીડન અને અસુરક્ષાના વાતાવરણમાં જીવન વિતાવ્યા બાદ અમદાવાદ આવીને વસેલા પાકિસ્તાની હિન્દુ સ્થળાંતરિતો માટે એક નવો સૂર્યોદય થયો છે.