મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

બોલિવૂડના રાવણ: દરેક યુગમાં લંકાપતિની સ્ટાઇલ કેવી રીતે બદલાઈ છે?

Ramayana Ravan Star Cast : રામાયણમાં 'રાવણ' એ ભારતીય સિનેમા, ટીવી અને રામલીલાનું એક પાત્ર છે, જેને દરેક યુગના કલાકારો દ્વારા પોતાની શૈલીમાં રજૂ કરવામાં આવ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂજાના ફૂલોનો ફરી ઉપયોગ કરો, આ રીતે ઘરે ધૂપ અગરબત્તી બનાવો

Dhoop Batti with Leftover Puja Flowers : પૂજામાં ગલગોટા, ગુલાબ, ચમેલી, મોગરા અને વિવિધ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાનને ફુલોની માળા પહેરાવવામાં આવે છે અને ફૂલો અર્પણ કરવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બજાર જેવા સ્વાદિષ્ટ કાજુ મિલ્ક પેંડા રેસીપી, ઓછી સામગ્રીમાં ફટાફટા આ રીતે ઘરે બનાવો

Instant Mithai Recipe : તહેવાર દરમિયાન, માત્ર બજારોમાં જ નહીં પરંતુ ઘરોમાં પણ એક અલગ જ ચમક જોવા મળે છે. ઘરની સફાઈ અને સજાવટની સાથે સાથે મીઠાઈ બનાવવાનું કામ પણ શરૂ થઈ જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જાસુદના ફુલ માંથી નેચરલ હેર ટોનર બનાવો, જાણો કેવી રીતે બનાવવું અને ઉપયોગ કરવાની રીત

Diy Hair Toner Tips : વાળ ખરવા, શુષ્કતા અથવા તૂટવા એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. કેમિકલ પ્રોડક્ટ્સ, ધૂળ, હેર કલર અથવા ડાઇનો ઉપયોગ કરવાથી વાળને લગતી સમસ્યા વધી શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

SIRમાં નામ રદ થયેલા લોકોનું 'નવા મતદાર' તરીકે સોગંદનામું શા માટે? મહારાષ્ટ્રના CEOએ ફોર્મ 6માં ફેરફાર કરવાનો પ્રસ્તાવ ચૂંટણી પંચને મોકલ્યો

SIR Form-6 Changes : મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ)ની કચેરીએ ફોર્મ 6માં સુધારો કરવા માટે ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ) ને એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ મોકલ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મધ્યપ્રદેશ: ગ્વાલિયરમાં શીતલા માતા મંદિરે જતા 13 શ્રદ્ધાળુઓને ટ્રકે કચડી નાંખ્યા, 45 લોકો ઘાયલ

Madhya Pradesh News : મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શીતળા માતા મંદિર નજીક શનિવારે મોડી રાત્રે ફુલ સ્પીડમાં આવેલી રહેલા ટ્રકે અંદાજે 45 શ્રદ્ધાળુઓને કચડી નાંખ્યા, જેમા લગભગ 13 લોકોના મોત થયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

કલકત્તા પંડાલ દુર્ઘટના: 19 લોકોના મોત, વરસાદ અને અફવાઓના કારણે પરિસ્થિતિ વણસી, CM શુવેન્દુએ તપાસના આદેશ આપ્યા

Kolkata Chorbagan Durga Puja Stampede : કોલકાતાના દુર્ગાપૂજા પંડાલમાં નાસભાગમાં 18 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આજનું રાશિફળ, 18 ઓક્ટોબર 2026: નવરાત્રી આઠમો દિવસ, મેષથી મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે?

Today Horoscope, આજનું રાશિફળ : આજે 18 ઓક્ટોબર, 2026, રવિવાર સાથે આષો સુદ આઠમ તિથિ છે. નવરાત્રી આઠમો દિવસ,દેવી મહાગૌરીની પૂજા કરવાથી તમારી સમસ્યાઓ દૂર થશે? મેષથી મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે?.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

50 વર્ષે પણ દેખાવવા માંગો છો યંગ, ડેઇલી રુટિનમાં આ 4 આદતો સામેલ કરો

Health News : વધતી ઉંમરને રોકી શકાતી નથી પરંતુ ઉંમર કરતાં વધારે યુવાન દેખાવવું સંપૂર્ણપણે તમારી દિનચર્યા પર આધારિત છે. હેલ્થ કોચ ઇદાન ક્રિશનરે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં બતાવ્યું કે તે 40 વર્ષની ઉંમ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પશ્ચિમ બંગાળ : કોલકાતામાં દુર્ગાપૂજા પંડાલમાં નાસભાગ, 17 લોકોના મોત, ઘણા ઇજાગ્રસ્ત

Kolkata Durga Puja pandal stampede : પશ્ચિમ બંગાળના ઉત્તર કોલકાતાના ચોરબાગાન સાર્વજનિક વિસ્તારમાં દુર્ગાપૂજા દરમિયાન એક દુર્ઘટના બની છે. શનિવારે ભારે ભીડને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

તહેવાર પહેલા ઘરે જ કોફી ફેશિયલ કરવા માટે આ રીત અપનાવો, આ બાબતોનું ધ્યાન રાખો

Coffee Facial at Home : દરરોજ ધૂળ, પ્રદૂષણ અને તડકાને કારણે ચહેરાની ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. જોકે દર વખતે પાર્લરમાં જઇને મોંઘા ફેશિયલ કરાવવું શક્ય નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી