Jobs alert: પ્રાંતિજમાં પરીક્ષા વગર ₹30,000 ની નોકરી મેળવવાની તક, શું જોઈશે લાયકાત?
prantij municipal corporation Bharti 2026: પ્રાંતિજ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની તક આવી ગઈ છે.