મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

ઓજસ નવી ભરતી 2026: ગુજરાતમાં વર્ગ-1 અને વર્ગ-2 અધિકારી બનવાની સુવર્ણ તક, જાણો બધી માહિતી

GPSC Recruitment 2026: ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકારના વિવિધ રાજ્યોમાં વર્ગ-1 અને વર્ગ-2 અધિકારી માટેની ભરતીનું…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વડોદરાની 400 આંગણવાડીના 5500 બાળકો દૂધથી વંચિત, અમૂલે સપ્લાય બંધ કરી

Vadodara News : ગુજરામાં ભાજપની સંવેદનશીલ સરકારના શાસનમાં આંગણવાડીના બાળકો દૂધથી વંચિત હોવાની આઘાતજકત ઘટના સામે આવી છે. સંસ્કારી નગરી વડોદરાની આંગણવાડીમાં અમૂલે દૂધની સપ્લાય બંધ કરી દીધી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું તમે કદી પંજાબી વેજ ચીલી મીલી ખાધું છે? ઓછી મહેનતે મજેદાર બનશે

જીવનશૈલી | જો તમને રેસ્ટોરન્ટ જેવું મસાલેદાર અને સ્વાદિષ્ટ પંજાબી શાક ઘરે બનાવવું ગમતું હોય, તો પંજાબી વેજ ચીલી મીલી એક ઉત્તમ વાનગી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું ફોન જોતા જોતા ઊંઘ આવી રહી છે છતાં જોયા રાખો છો? તમારા શરીર પર તેની શું અસર થાય છે?

જીવનશૈલી | રાતના 11 વાગ્યા છે, અને તમે પથારીમાં સૂઈ રહ્યા છો, તમારા ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે ફેસબુક ફીડ પર સ્ક્રોલ કરી રહ્યા છો? અથવા વિચારી રહ્યા છો, "પાંચ મિનિટ બાકી, પછી હું ફોન મૂકી દઈશ"?

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

એલ્યુમિનિયમના વાસણ ભોજન બનાવવા માટે સુરક્ષિત છે? નિષ્ણાંત પાસેથી જાણો કઇ ચીજો બનાવવી જોઇએ નહીં

Aluminium Utensils Health Effects : રસોડામાં રસોઇ બનાવવા માટે વિવિધ પ્રકારના વાસણોનો ઉપયોગ થાય છે. આ વાસણો સ્ટીલ, એલ્યુમિનિયમ, લોખંડ સહિત વિવિધ પ્રકારની ધાતુમાંથી બનેલા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વાળને આપવા માંગો છો બરગંડી શાઈન, આ પ્રકારે ઘરે જ બનાવો હેર માસ્ક, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

DIY Hair Mask: ઘણી સ્ત્રીઓ ઈચ્છે છે કે તેમના વાળ ભૂરા, લાલ કે બર્ગન્ડી રંગના દેખાય. આ માટે તેઓ બ્યુટી પાર્લરની મુલાકાત લે છે અને મોંઘા હેર કલર ખરીદે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રોલબેક માટે સાત દિવસમાં મોકલ્યા આઠ ઈમેઈલ, ગોવા SIR માં પણ વોટર લિસ્ટમાં બહાર રહી ગયા 97 મતદાતા | Express Investigation

Goa Special Intensive Revision: ભારતમાં 900 મિલિયનથી વધુ મતદારો છે. વિશ્વના સૌથી મોટા લોકશાહીમાં 97 મતદારોની સંખ્યા મોટી ન લાગે, પરંતુ ગોવાના આ મતદારોની વાર્તા નોંધપાત્ર છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પથારીમાંથી ઉઠતાની સાથે જ ચક્કર આવવા લાગે છે? શું આ પોસ્ચરલ હાઇપોટેન્શનની નિશાની છે?

જીવનશૈલી | શું તમને ક્યારેય અચાનક પથારી કે ખુરશી પરથી ઉઠીને ચક્કર આવવા લાગ્યા છે? અથવા થોડીક સેકન્ડો માટે, તમારી દ્રષ્ટિ ઝાંખી થઈ ગઈ અને તમને એવું લાગ્યું કે તમારી આસપાસ બધું ખાલી છે?

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ફ્રિઝમાં પડેલી શાકભાજી પણ આવશે કામ, આવી રીતે બનાવો મજેદાર બ્રેડ ટોસ્ટ રેસીપી

Bread Toast Recipe: જો તમારી પાસે ઘરે બ્રેડના ટુકડા બચેલા હોય, તો તેને ફેંકી દેવાની જરૂર નથી. ક્યારેક, એક કે બે દિવસ જૂની બ્રેડ સ્વાદિષ્ટ હોતી નથી, પરંતુ તેનો ઉપયોગ સરળતાથી સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા માટ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

NSE IPO શેર લસ્ટિંગ, રોકાણકારોને અપેક્ષા કરતા ઓછું વળતર

NSE IPO Share Listing News : એનએસઇ આઈપીઓ શેર લિસ્ટિંગ પર રોકાણકારોને એકંદરે સારું વળતર મળ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો શેર આજે 24 સપ્ટેમ્બરે BSE પર લિસ્ટ થયો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બ્લડ સુગરનું લેવલ સમાન, પણ HbA1c અલગ, કેમ?

જીવનશૈલી | છેલ્લા કેટલાક મહિનાઓમાં સરેરાશ બ્લડ સુગર લેવલ નક્કી કરવા માટે HbA1c સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટેસ્ટમાંનું એક છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મર્સિડીઝે લોન્ચ કરી ધાંસુ SUV, પહોડામાં પણ દોડશે, 5 સીટ અને 9 એરબેગ, કિંમત સાંભળી ચોંકી જશો

Mercedes AMG G63 Offroad Pro Launch In India : મર્સિડીઝ બેન્ઝ કંપનીએ ભારતમાં વધુ એક લક્ઝુરીયસ કાર Mercedes AMG G63 Offroad Pro એસયુવી લોન્ચ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી