મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

46 દિવસથી સંસદમાં સન્નાટો! મોદી સરકારમાં લોકસભામાં સૌથી લાંબી ગેપ, હજી સુધી પુરું નથી થયું સત્ર, જાણો શું છે આખો મામલો?

Lok Sabha Session: 46 દિવસ સુધી સતત મુલતવી રાખવા સાથે, 18મી લોકસભાના આઠમા સત્રે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. સંસદીય રેકોર્ડ અનુસાર, આ સત્ર અત્યાર સુધીનો ત્રીજો સૌથી લાંબો અનિશ્ચિત મુલતવી બન્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રોજના ખાવામાં લાવો મસાલેદાર ટ્વીસ્ટ, ઘરે આ રીતે બનાવો મેથી પનીર મસાલા, સરળ રેસીપી ટ્રાય કરો

Methi Panner masala Recipe: બટાકા, દાળ, પનીર, પાલક, કોબી, ભીંડા, દૂધી, દૂધી અને મેથી એ બધી સામાન્ય ઘરગથ્થુ વાનગીઓ છે. તેથી, દરેક વ્યક્તિ આ શાકભાજી ઉપરાંત કંઈક અનોખું અને ખાસ બનાવવા માંગે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું તમે રોજિંદા ખોરાકમાં વધુ મીઠું ઉમેરો છો? તે શરીરમાં શું નુકસાન કરે છે?

જીવનશૈલી | જો તમારા ભોજનમાં થોડું મીઠું ઓછું હોય, તો શું તમને ખાવું ગમતું નથી? મીઠું ચોક્કસપણે રસોઈનો સ્વાદ વધારે છે પરંતુ સ્વાદ માટે આપણા ભોજનમાં વધારે મીઠું નાખીયે છીએ તો શરીરને કેટલું ગંભીર નુકસાન…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બેંક હડતાળ સ્થગિત, આજથી Banks ચાલુ રહેશે, જાણો સરકારે કર્મચારી સંગઠનોની કઇ કઇ માંગ સ્વીકારી

Bank Strike Postponed : બેંક હડતાળ સ્થગિત થઇ છે. IBA એ તેમની માંગણીઓ પર આશ્વાસન આપ્યા બાદ બેંક યુનિયનોએ સોમવારથી શરૂ થનાર ત્રણ દિવસની હડતાળ પાછી ખેંચી લીધી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અમેરિકામાં H1B વિઝાની એક લાખ ડોલર ફી વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી, વિદ્યાર્થીઓ માટે આનો શું અર્થ છે?

H-1B Visa Fees: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બરના રોજ એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત, 100,000 ડોલરની H-1B વિઝા ફી એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બિગ બોસ 20। પિતાની ઓળખ સફળતાના દરવાજા ખોલી શકે છેનહીં? નેપોટિઝ્મ પર સલમાન ખાન શું કહે છે?

મનોરંજન ન્યૂઝ | સલમાન ખાને તાજેતરમાં 'બિગ બોસ 20' ના 'વીકેન્ડ કા વાર' માં રીતિ તિવારીની ટિપ્પણીઓ અને વર્તન અંગે કડક સંદેશ આપ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

IPO: આ અઠવાડિયામાં ₹ 1292.12 કરોડના 20 આઈપીઓ ખુલશે, 20 કંપનીના શેર લિસ્ટિંગ થશે

Upcoming IPO News : આઈપીઓ માર્કેટ માટે આગામી અઠવાડિયું બહુ વ્યસ્ત રહેવાનું છે. 28 સપ્ટેમ્બર, 2026થી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 20 IPO આવી રહ્યા છે, જે મૂડીબજારમાંથી સંયુક્ત રીતે ₹ 1292.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સાપ્તાહિક રાશિફળઃ આ સપ્તાહ બનશે લક્ષ્મા નારાયણ, ગજકેસરી રાજયોગ, આ 4 રાશીઓની આર્થિક પ્રગતિ થવાનો યોગ

Weekly Horoscope 28 September to 4 october 2026, સાપ્તાહિક રાશિફળ : વૈદિક જ્યોતિષ અનુસાર 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી આ અઠવાડિયામાં ઘણા ગ્રહોની સ્થિતિ બદલાવાની છે, જેની અસર બધી 12 રાશિઓના જીવનમાં કોઈ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

દેશમાં ચોમાસુંઃ 9 કલાકમાં 20 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી, 75 કિમીની ઝડપે ફૂંકાશે પવન, IMD ની નવી આગાહી

Today Weather forecast: દેશના પૂર્વ અને ઉત્તરીય રાજ્યોમાં ભારે ચોમાસા વચ્ચે, હવામાન વિભાગે ફરી એકવાર તણાવપૂર્ણ ચેતવણી જારી કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આજનું રાશિફળ, 28 સપ્ટેમ્બર 2026: તુલા રાશિના જાતકો વિરોધીઓ તરફથી પડકારનો કરવો પડશે સામનો

Today Horoscope, આજનું રાશિફળ : આજે 28 સપ્ટેમ્બર, 2026, સોમવાર સાથે ભાદરવો વદ બીજ તિથિ છે. આજે મિથુન રાશિના જાતકો પ્રમોશનથી ખુશ, તુલા રાશિના જાતકો વિરોધીઓ તરફથી પડકારનો સામનો કરી રહ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નાસ્તામાં બનાવો હેલ્ધી હાઈ પ્રોટીન ટિક્કી, ઓછા સમયમાં બની જશે!

જીવનશૈલી | જો તમે વજન ઘટાડવા માંગો છો અથવા તો કોઈ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર નાસ્તાની શોધમાં છો, તો આ હાઈ પ્રોટીન મખાના ટિક્કી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે!

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી