LPG સબસિડીથી લઈને બેંક એફડી અને પ્રોપર્ટી TDS સુધી, 1 ઓક્ટોબરથી બદલાશે આ નિયમો
October New Rules : દર મહિનાની શરૂઆત સાથે કેટલાક નવા નિયમો અને ફેરફારો અમલમાં આવે છે. હવે 1 ઓક્ટોબરથી આવા ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના રોજિંદા કામ અને ખિસ્સા પર પડી શકે છે…