AMCનો મોટો નિર્ણય! જાહેર રોડ પર શાકભાજી-ફ્રૂટની લારીઓ ઊભી રાખવા પર પ્રતિબંધ, જપ્તી અને દંડની ચેતવણી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની વ્યવસ્થા, ટ્રાફિકની સુગમતા અને નાગરિકોની સલામતીને સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ અને કડક જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે.