આજનું રાશિફળ, 25 ઓક્ટોબર 2026: શરદ પૂર્ણિમા લક્ષ્મી નારાયણ રાજયોગના ભવ્ય જોડાણ, તમારો દિવસ કેવો રહેશે?
Today Horoscope, આજનું રાશિફળ : આજે 25 ઓક્ટોબર 2026, રવિવાર સાથે શરદ પૂનમ છે. આજે શરદ પૂર્ણિમા લક્ષ્મી નારાયણ રાજયોગના ભવ્ય જોડાણને દર્શાવે છે. શરદ પૂનમનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે?