મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ABP અસ્મિતા

પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗

ટ્રમ્પ-નેતન્યાહૂએ ભારતીય મૂળના પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા

ફ્લાયદુબઈ ફ્લાઇટ FZ1073ના કોકપીટ પર થયેલા હુમલા બાદ ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મછારની તેમની બહાદુરી માટે પ્રશંસા કરવામાં આવી રહી છે. ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહૂએ તેમને સાચા હીરો કહ્યા છે.

ABP અસ્મિતા

Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા

ફ્લાયદુબઈ ફ્લાઇટ FZ1073ના કોકપીટ પર થયેલા હુમલા બાદ ગુજરાતી પાઈલટ કેપ્ટન સ્મિત મછારની તેમની બહાદુરી માટે પ્રશંસા કરવામાં આવી રહી છે. ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહૂએ તેમને સાચા હીરો કહ્યા છે.

ABP અસ્મિતા

IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?

Shubman Gill player of the match: આસામના ગુવાહાટી ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડે મેચમાં ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે.

ABP અસ્મિતા

વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ

Shubman Gill fastest double century: ભારતીય ક્રિકેટ ટીમના યુવા અને આક્રમક ઓપનર શુભમન ગિલે આસામના ગુવાહાટીમાં રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડે મેચમાં ઈતિહાસ રચી દીધો છે.

ABP અસ્મિતા

IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!

Shubman Gill 223 not out: ભારતીય ક્રિકેટ ટીમે વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો જ અને સુવર્ણ અધ્યાય ઉમેર્યો છે. આસામના ગુવાહાટી સ્થિત બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડે…

ABP અસ્મિતા

2 સ્રોતમાં — TV9 ગુજરાતી

સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!

Rohit Sharma 12000 ODI runs: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને 'હિટમેન' તરીકે જાણીતા રોહિત શર્માએ પોતાની વિસ્ફોટક બેટિંગ શૈલીનો પરચો આપતા વનડે (ODI) ક્રિકેટમાં એક નવો ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે…

ABP અસ્મિતા

ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ

Cement price hike India: જો તમે તમારા સપનાનું નવું ઘર બનાવવાનું વિચારી રહ્યા છો અથવા મકાનના સમારકામનું આયોજન કરી રહ્યા છો, તો તમારા બજેટ પર વધુ એક આર્થિક બોજ આવવાની પૂરી સંભાવના છે.

ABP અસ્મિતા

Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!

Rohit Sharma world record: ગુવાહાટીના મેદાન પર રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડે મેચમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે.

ABP અસ્મિતા

₹10 કરોડની FD અને અબજોનું સામ્રાજ્ય: SP ના ઉમેદવાર ધનરાજ નથવાણી પાસે કેટલી સંપત્તિ?

Dhanraj Nathwani net worth: ઉત્તર પ્રદેશમાં યોજાવા જઈ રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં એક અત્યંત રસપ્રદ નામ સામે આવ્યું છે. સમાજવાદી પાર્ટી (SP) દ્વારા રાજ્યસભાના ઉમેદવાર તરીકે ધનરાજ નથવાણીને નામાંકિત કરવામ…

ABP અસ્મિતા

WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?

WhatsApp Business message charges: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન પર WhatsApp માત્ર વાતચીતનું જ માધ્યમ રહ્યું નથી. ઓનલાઈન શોપિંગના ઓર્ડર કન્ફર્મેશનથી લઈને ડિલિવરી અપડેટ્સ અને OTP સુધીની તમામ માહિતી આપવ…

ABP અસ્મિતા

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

Sardar Sarovar Narmada Dam: ગુજરાત રાજ્યની જીવાદોરી અને કૃષિક્રાંતિના પ્રતીક સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર તેની મહત્તમ 138.68 મીટર (455 ફૂટ) ની ઐતિહાસિક સપાટીએ પહોંચીને છલકાઈ ઉઠ્યો છે.

ABP અસ્મિતા

Post Office NSC: ₹1,000 થી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં ફક્ત વ્યાજથી મળશે ₹6.73 લાખ!

Post Office NSC scheme: શું તમે તમારી બચતને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા માંગો છો જ્યાં વળતરની પૂરેપૂરી ખાતરી હોય અને શેરબજારનું કોઈ જ જોખમ ન હોય?

ABP અસ્મિતા