મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ABP અસ્મિતા

પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗

1 ઓક્ટોબરથી બદલાયા FD ના વ્યાજ દર? જાણો એક લાખ પર કઈ બેંક આપે છે વધુ રિટર્ન

જો તમે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો 1 ઓક્ટોબર, 2026 થી અમલમાં આવેલા નવા નિયમો જાણવું મહત્વપૂર્ણ છે. જોકે, આ ફેરફારો અંગે લોકોમાં ઘણી મૂંઝવણ છે.

ABP અસ્મિતા

40 કિમી/લીટર... માઈલેજમાં શાનદાર છે આ કાર, ભારતમાં પ્રીમિયમ કારની થશે વાપસી

પોતાની કારમાંથી માઇલેજ વધારવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય ઓટોમોબાઇલ બજારના લક્ઝરી સેડાન સેગમેન્ટમાં એક નવી કાર પ્રવેશવા જઈ રહી છે. તે 40 કિમી/લિટર સુધીની માઇલેજ આપશે તેવું કહેવાય છે.

ABP અસ્મિતા

LPG e-KYC : તમારી પાસે Indane, Bharat Gas અથવા HP ગેસ છે? ઘરે બેઠા આ રીતે કરો LPG e-KYC, જાણો પ્રોસેસ

How to Complete LPG e-KYC Online: જો તમારી પાસે ઇન્ડેન, ભારત ગેસ, અથવા HP ગેસ સિલિન્ડર છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ABP અસ્મિતા

IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

IMD Rain Alert: ઓક્ટોબરના પહેલા અઠવાડિયા દરમિયાન દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ, વાવાઝોડા અને ભારે પવન ફૂંકાઈ શકે છે.

ABP અસ્મિતા

Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ

Asian Games 2026: ભારતે એશિયન ગેમ્સમાં શુક્રવારે એક મિનિટની અંદર 2 ગોલ્ડ મેડલ જીત્યા. બપોરે 3:08 વાગ્યે બોક્સર અંકુશ પંઘાલે પુરુષોની 80 kg વેઇટ કેટેગરીમાં ચેમ્પિયન બનીને ગોલ્ડ જીત્યો.

ABP અસ્મિતા

2 સ્રોતમાં — TV9 ગુજરાતી

Pitru Paksha 2026: શ્રાદ્ધના દિવસે ઘરનું બનાવેલું જમી શકો કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો સાચો નિયમ

Pitru Paksha 2026: પૂર્વજોને સમર્પિત શ્રાદ્ધ પક્ષ દરમિયાન લોકો તેમના પૂર્વજો પ્રત્યે આદર વ્યક્ત કરવા અને તેમના આત્માની શાંતિ મેળવવા માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરે છે.

ABP અસ્મિતા

Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

Asian Games 2026: પરવીને મહિલાઓની 65 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તેણે ચીની બોક્સર ચિન ચેન સામે ખૂબ જ નજીકના અંતરથી વિજય મેળવ્યો.

ABP અસ્મિતા

Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'

Drishyam 3 Review: 'દ્રશ્યમ 3' આ વર્ષની સૌથી શ્રેષ્ઠ થ્રિલર ફિલ્મ છે. વાર્તાથી લઈને એક્ટિંગ અને ક્લાઈમેક્સ સુધી, બધું જ એવું પરફેક્ટ છે કે આખી ફિલ્મ દરમિયાન તમે 1 મિનિટ માટે પણ આંખનો પલકારો નહીં મારી…

ABP અસ્મિતા

Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો

Amreli: અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં વહેલી સવારથી એક વિફરેલી સિંહણે ભારે આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ABP અસ્મિતા

ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો

Uniform Civil Code: ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયકને રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઈ છે.

ABP અસ્મિતા

PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ

Flydubai Flight Attack: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લાય દુબઈ ફ્લાઈટના પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી. કેપ્ટન સ્મિતે પોતાના અનુભવ અને તે ઘટના દરમિયાન તેમને હિંમત કેવી રીતે મળી, તેના વિશ…

ABP અસ્મિતા

Gandhi Jayanti 2026: ગાંધી જયંતી નિમિતે ગાંધી આશ્રમ અને કીર્તિમંદિર ખાતે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા, CM ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ

Gandhi Jayanti 2026: આજે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 157મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.

ABP અસ્મિતા