મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ABP અસ્મિતા

પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗

IMD એલર્ટ: દેશના 17 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ

Weather Update: હવામાન વિભાગે આજે 6 ઓક્ટોબરે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

ABP અસ્મિતા

દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, સૌરવ ગાંગુલીને બનાવ્યા નવા હેડ કોચ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2027) આવતા વર્ષે યોજાવાની છે. નવી સીઝન પહેલા દિલ્હી કેપિટલ્સ (DC) એ એક મોટી જાહેરાત કરી છે. તેમણે તેમના નવા મુખ્ય કોચનું નામ જાહેર કર્યું છે.

ABP અસ્મિતા

Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી

Gujarat Weather News: ગુજરાતમાં ચોમાસું વિદાઇ લઇ રહ્યું છે, ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં અમૂક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે.

ABP અસ્મિતા

Bhavnagar: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત

ભાવનગર: ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ત્રાપજ ગામ નજીક બંધ ટ્રેલર પાછળ બોલેરો કાર ઘૂસી જતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બંધ ટ્રેલર પાછળ બોલેરો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

ABP અસ્મિતા

3 સ્રોતમાં — રખેવાળ, chitralekha.com

'વોટ ચોરી'ના મુદ્દા પર આકાશવાણી ભવનમાં ધરણા પર બેઠા રાહુલ ગાંધી

રાજધાની દિલ્હીમાં વિપક્ષી નેતાઓ અને સાંસદો મંગળવારે ચૂંટણી પંચના મુખ્યાલય 'નિર્વાચન સદન' તરફ કૂચ કરી હતી. ગૃSIR પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓનો વિરોધ કરવા માટે આ કૂચનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ABP અસ્મિતા

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

INDIA Bloc Protest: કેન્દ્રીય ચૂંટણીપંચના કથિત પક્ષપાતી વલણ અને મતદાર યાદીમાં ગડબડના વિરોધમાં આજે નવી દિલ્હી સ્થિત સંસદ ભવનના મકર દ્વારથી કેન્દ્રીય ચૂંટણીપંચ તરફ ઈન્ડિયા ગઠબંધને માર્ચ યોજી વિરોધ પ્રદર…

ABP અસ્મિતા

હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

Harmanpreet Kaur: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે બીસીસીઆઈની રિવ્યુ મીટિંગ બાદ તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે.

ABP અસ્મિતા

Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

Gujarat Government Employees: ગુજરાતમાં સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડીને 15 દિવસનું અલ્ટીમેટમ આપતાં રાજકારણ અને પ્રશાસનમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.

ABP અસ્મિતા

Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

Nigeria Plane Crash: નાઇજીરિયામાં એક અત્યંત દર્દનાક અકસ્માતમાં સેનાનું વિમાન નદી કિનારે ક્રેશ થઈ જતાં તેમાં સવાર તમામ 32 લોકોના મોત નીપજ્યા છે.

ABP અસ્મિતા

એક ખાતામાં 4-5 ભાઇ છે, કોને મળશે PM Kisan યોજનાના 2000 રૂપિયા ? જાણો નિયમ

PM Kisan Samman Nidhi: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ કિસાન) હેઠળ, પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની નાણાકીય સહાય મળે છે.

ABP અસ્મિતા

કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે

દુનિયાભરમાં જ્યારે પણ લક્ઝરી કારની ચર્ચા થાય છે, ત્યારે મર્સિડીઝનું નામ અનિવાર્યપણે સામે આવે છે. આ કંપની ઘણા વર્ષોથી તેની અપવાદરૂપે સ્ટાઇલિશ અને વૈભવી કાર માટે જાણીતી છે.

ABP અસ્મિતા