રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયાના બ્લેક સીમાં અનમેન્ડ વેસલના હુમલા બાદ લાઇબેરિયાના ધ્વજ હેઠળના ટેન્કર "અફ્રામેક્સ રિયો" માં આગ લાગી હતી. રશિયાના પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, એક ઈમરજન્સી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમા…
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર