SBI FD: ₹1 લાખનું રોકાણ કરાવવા પર કેટલું વળતર મળશે? 1 થી 10 વર્ષનું સંપૂર્ણ ગણિત સમજો
SBI FD interest rates: જ્યારે પણ સુરક્ષિત અને નિશ્ચિત રોકાણની વાત આવે છે, ત્યારે ભારતના લાખો લોકો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં ફિક્સ ડિપોઝિટ (FD) કરાવવી એ આજે પણ સૌથી પહેલી પસંદ રહે છે.