IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
IND vs WI 2nd T20: અભિષેક શર્મા એક વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આરે ઊભો છે. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ તેના નિશાના પર છે, જેનાથી તે માત્ર 53 રન દૂર છે.