લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
Brazil Presidential Election: બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કડક મુકાબલામાં કન્ઝર્વેટિવ ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારોને હરાવીને એક વાર ફરી સત્તા હાંસલ કરી લીધી છે.