મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ABP અસ્મિતા

પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

FASTag Annual Pass: જો તમે વારંવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો અથવા એક્સપ્રેસવે પર મુસાફરી કરો છો, તો FASTag Annual Pass વિશેના આ સમાચાર ઉપયોગી છે.

ABP અસ્મિતા

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નો અંગે 'ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ' દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો અંતે સુખદ ઉકેલ આવ્યો છે.

ABP અસ્મિતા

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

Awarapan 2 OTT Release: "આવારાપન 2" 14 ઓગસ્ટ, 2026 ના રોજ સ્વતંત્રતા દિવસના સપ્તાહના અંતે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તે 2007 ની "આવારાપન" ની સિક્વલ છે.

ABP અસ્મિતા

નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ

Toyota Fortuner: ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ અને લોકો વચ્ચે પોતાની અલગ જ ઓળખ બનાવી ચૂકેલી ટોયોટા ફોર્ચ્યુનરને લઈને એક મોટી ખબર સામે આવી છે.

ABP અસ્મિતા

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

8મા પગાર પંચની ટીમ બેંગલુરુમાં સરકારી કર્મચારીઓ, પેન્શનરોના પ્રતિનિધિઓ અને અન્ય હિસ્સેદારો સાથે પગાર, પેન્શન અને ભથ્થાં અંગે બે દિવસની ચર્ચા કરી રહી છે.

ABP અસ્મિતા

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક

Rahu-Ketu Gochar 2026: 2026 ના અંતમાં રાહુ અને કેતુનું ગોચર જ્યોતિષીય દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 5 ડિસેમ્બરે, બંને છાયા ગ્રહો લગભગ 18 મહિના પછી નવી રાશિમાં પ્રવેશ કરશે.

ABP અસ્મિતા

નીકળી ગઇ હીરોગીરી... છોકરીના ચક્કરમાં ઘટી મોટી દુર્ઘટના, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો ગમે તે કરી શકે છે. કેટલાક રસ્તા પર નાચે છે, તો કેટલાક ચાલતા વાહનોમાં પકડીને ખતરનાક સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે.

ABP અસ્મિતા

Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી

જો તમને દર મહિને થોડી રકમ બચત કરવાની આદત છે તો તમે ભવિષ્ય માટે ભંડોળ બનાવી શકો છો. દરરોજ ₹300 બચાવવાથી દર મહિને લગભગ ₹9,000 એકઠા થઈ શકે છે.

ABP અસ્મિતા

IND vs WI: વરસાદમાં ધોવાઇ જશે ભારત-વેસ્ટ ઇન્ડીઝની બીજી ટી20 ? જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

IND vs WI 2nd T20I Weather: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની T20 સીરીઝની બીજી મેચ આજે શુક્રવાર (9 ઓક્ટોબર) સાંજે 7 વાગ્યે રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.

ABP અસ્મિતા

સિદ્ધાર્થ રાંદેરિયા, કલામંદિર જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર

સુરત (ગુજરાત) [ભારત], ઑક્ટોબર 9: ભારતની અગ્રણી જ્વેલરી રિટેલ ચેઇન કલામંદિર જ્વેલર્સે જાણીતા ગુજરાતી રંગમંચ અને ફિલ્મ જગતના દિગ્ગજ સિદ્ધાર્થ રાંદેરિયાને પોતાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા…

ABP અસ્મિતા

રોજ માત્ર 45 રુપિયાનું રોકાણ કરી બનાવો 25 લાખનું ફંડ! એકદમ ખાસ છે LIC ની આ સ્કીમ, જાણો ફાયદા

તમે નાની બચત દ્વારા ભવિષ્ય માટે મોટું ફંડ જમા કરવા માંગતા હોય અને તમારા પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માંગતા હોય તો LIC ની જીવન આનંદ પોલિસી વિશે જાણો.

ABP અસ્મિતા

શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

Stock market strong recovery: ગુરુવારના મોટા ઘટાડા પછી ભારતીય શેરબજારે શુક્રવાર 9 ઓક્ટોબરના રોજ શાનદાર વાપસી કરી હતી. રોકાણકારોના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું.

ABP અસ્મિતા