Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
2૦૦૦ ના દાયકાનું અત્યંત લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ઓરકુટ કદાચ ફરીથી ધમાકેદાર બની રહ્યું છે. તેના સ્થાપક, ઓરકુટ બુયુક્કોક્ટેને, ઇન્ટરનેટ યુઝર્સને આ પ્લેટફોર્મને ફરીથી લોન્ચ કરવાની તેમની યોજન…