ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Rajkot Crime Branch: આજના ડિજિટલ યુગમાં એટીએમનો ઉપયોગ આપણા સૌના રોજિંદા જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે. પરંતુ, તમે ક્યારેય વિચાર્યું છે કે બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે તમે બધી જ પ્રક્રિયા પ…