Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
દિલ્હી-ચેન્નઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંકમાં આગની ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ કડક કાર્યવાહી કરી છે અને 'MOBIKINS MK-PB-04' મોડેલ પાવર બેંક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે.