ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકા ઈરાન સામે તેના સૌથી મોટા બોમ્બનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે નવેસરથી લશ્કરી કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે.
પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗
અમેરિકા ઈરાન સામે તેના સૌથી મોટા બોમ્બનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે નવેસરથી લશ્કરી કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે.
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
Shardiya Navratri 2026: શારદીય નવરાત્રીનો છઠ્ઠો દિવસ દેવી દુર્ગાના દિવ્ય સ્વરૂપ મા કાત્યાયનીની પૂજા માટે સમર્પિત છે. હિન્દુ માન્યતા અનુસાર, દેવી કાત્યાયની પાસે સુવર્ણ આભા છે, અને તેમના માત્ર દર્શનથી ભ…
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન પૂનમ રાઉતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ગુરુવારે (15 ઓક્ટોબર) પૂનમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.
Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 16 ઓક્ટોબર શુક્રવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે શુક્રવાર શુભ નિવડશે તો કઇ રાશિને…
કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં "લહરા દો તિરંગા" વિરોધ પ્રદર્શન પહેલાં અભિજીત દિપકેએ ગઈકાલે મોડી રાત્રે દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસ તેમની ધરપકડ કરી શકે છે.
Mahindra ભારતીય ઓટોમોબાઈલ બજારમાં તેની લોકપ્રિય કોમ્પેક્ટ SUV XUV 3XO નું નવું CNG વર્ઝન લોન્ચ કર્યું છે. KUV100 પછી આ કંપનીની પહેલી ફેક્ટરી-ફિટેડ CNG પેસેન્જર કાર છે.
Arshdeep singh: ક્રિકેટમાં બોલરની એક નાની ભૂલ પણ ટીમ માટે મોંઘી સાબિત થઈ શકે છે. ખાસ કરીને T20 ઇન્ટરનેશનલ જેવા ફોર્મેટમાં જ્યાં દરેક રન મેચનું પાસુ પલટી શકે છે.
ભારત પ્રવાસ પર શાઈ હોપે ધમાલ મચાવી છે. તેનું બેટ શાનદાર રન બનાવી રહ્યું છે. તેણે પહેલી ODI શ્રેણીમાં શાનદાર બેટિંગ કરીને 278 રન બનાવ્યા હતા. હવે તે T20 શ્રેણીમાં ધમાલ મચાવી રહ્યો છે.
ઓનલાઈન મીટિંગ હોય અભ્યાસ ચર્ચા હોય કે મિત્રો સાથે વિડીયો કોલિંગ હોય ક્યારેક વાતચીત શરૂ કરવી મુશ્કેલ બની જાય છે કારણ કે બીજી વ્યક્તિ પાસે WhatsApp એકાઉન્ટ નથી.
Honda પોતાની પહેલી ઇલેક્ટ્રિક SUV Honda 0 Alpha ને ભારતમાં 2 ડિસેમ્બર 2026 ના રોજ રજુ કરવા જઈ રહી છે. આ કંપનીના ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં એન્ટ્રીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.