Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક
Mangal Gochar 2026: દિવાળી પછી ગ્રહોની ગતિમાં પરિવર્તન કેટલીક રાશિઓ માટે નવી શક્યતાઓનો સંકેત આપી શકે છે. વૈદિક જ્યોતિષમાં મંગળને હિંમત, ઉર્જા, પરાક્રમ, ભૂમિ અને સંપત્તિનો કારક માનવામાં આવે છે.