મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ABP અસ્મિતા

પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗

અભિષેક શર્માએ રચ્યો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડ સામે બનાવ્યો સિક્સરનો 'વર્લ્ડ રેકોર્ડ'

અભિષેક શર્માનું બેટ જ્યારે ચાલે છે ત્યારે મોટા-મોટા રેકોર્ડ પણ તેની સામે નાના સાબિત થાય છે. ભારતીય ટીમના આ યુવા ઓપનરે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં વધુ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે.

ABP અસ્મિતા

છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપમાં ભડકો: પ્રમુખની વરણીના માત્ર 3 દિવસમાં 17 સભ્યોનો બળવો

chhotaudepur nagarpalika dispute: છોટાઉદેપુર નગરપાલિકાના રાજકારણમાં એકાએક મોટો ભૂકંપ આવ્યો છે. અહી સત્તાધારી પક્ષ ભાજપમાં લાંબા સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે ખુલીને સામે આવી ગયો છે.

ABP અસ્મિતા

દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!

Dev Uthani Ekadashi 2026: સનાતન ધર્મમાં દેવઉઠની એકાદશીનું ખૂબ જ મોટું મહત્ત્વ રહેલું છે. અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં 4 મહિના માટે યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે.

ABP અસ્મિતા

સિનિયર સિટીઝન્સ ધ્યાન આપે, ₹30 લાખનું રોકાણ કરીને દર ત્રણ મહિને મળશે ₹61,500

60 કે 62 વર્ષની ઉંમરે મોટાભાગના લોકો નિવૃત્ત થાય છે. નિવૃત્તિ બાદ તેમની માસિક આવકનો સ્ત્રોત બંધ થઈ જાય છે. આ માટે પેન્શન યોજનાઓ અને અન્ય બચત યોજનાઓ હોય છે.

ABP અસ્મિતા

IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!

ind vs nz 1st t20 highlights: ભારતીય ક્રિકેટ ટીમે પોતાના ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત એકદમ ધમાકેદાર અંદાજમાં કરી છે. ક્રાઇસ્ટચર્ચના ઐતિહાસિક હેગલી ઓવલ મેદાન પર રમાયેલી 5 મેચોની શ્રેણીની 1લી જ T20 મેચમાં…

ABP અસ્મિતા

જૂનું ઘર વેચી નવું ખરીદ્યું તોય લાગશે ટેક્સ? બચવું હોય તો આ 6 ભૂલો ન કરતાં

capital gains tax on property: ઘણા લોકોને એવું લાગતું હોય છે કે જૂનું ઘર વેચીને જે નફો મળે, તેમાંથી નવું ઘર ખરીદી લઈએ એટલે આવકવેરા (ઇન્કમ ટેક્સ) માંથી આપોઆપ છુટકારો મળી જશે.

ABP અસ્મિતા

ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટવાથી ભારતમાં સસ્તી થશે સ્કોચ વ્હિસ્કી! અમેરિકાને પાછળ છોડી શકે

ભારતમાં સ્કોચ વ્હિસ્કીનો કારોબાર ઝડપથી વધી રહ્યો છે. હવે સ્કોચ વ્હિસ્કીના વેચાણથી થતી આવકના મામલે ભારત વિશ્વમાં અમેરિકાને પાછળ છોડી શકે છે.

ABP અસ્મિતા

₹1 લાખથી સસ્તા ટોપ ઇલેક્ટ્રિક સ્કૂટર: સિંગલ ચાર્જમાં 150 KM સુધીની રેન્જ!

best electric scooter under 1 lakh: આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જાય છે.

ABP અસ્મિતા

નવરાત્રિમાં ઇલેક્ટ્રિક વાહનોની ધૂમ ખરીદી, જાણો વેચાણમાં કેટલો થયો વધારો?

ભારતમાં તહેવારોની સિઝન શરૂ થતાં જ ઓટોમોબાઇલ માર્કેટમાં વાહનોના વેચાણમાં વધારો જોવા મળે છે. દર વર્ષે આ ટ્રેન્ડ જોવા મળે છે. આ વખતે નવરાત્રિ દરમિયાન પણ વાહનોનું જોરદાર વેચાણ થયું છે.

ABP અસ્મિતા

જિયો IPOમાં બીજા દિવસે રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ, 12 વાગ્યા સુધીમાં 3.47 ગણું સબ્સ્ક્રિપ્શન

જિયો IPO ને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. બિડિંગના બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ બોલીની રકમ ₹3.5 લાખ કરોડને પાર કરી ગઈ હતી.

ABP અસ્મિતા

ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું હવે થશે સરળ, સરનામુ બદલાવવા નહિ આપવી પડે ફી

ડ્રાઇવિંગ લાઇસન્સમાં સરનામું બદલાવવું હોય કે, મોબાઇલ નંબર અને ઈમેલ અપડેટ કરાવવાં હોય, તો આવનારા દિવસોમાં આ કામો માટે ફી ચૂકવવી ન પડે તેવી શક્યતા છે.

ABP અસ્મિતા