મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ABP અસ્મિતા

પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗

'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ

અરુણાચલ પ્રદેશ સરહદ પર ભારત અને ચીન વચ્ચે થયેલી અથડામણ અંગે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે (23 ઓક્ટોબર) કહ્યું હતું કે ચીનને ક્લીનચીટ…

ABP અસ્મિતા

ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન

ઈજાને કારણે ઈશાન કિશન ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20Iમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ જાહેરાત કરી હતી કે ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પહેલી મેચ દરમિયાન તેના જમણા પગમાં લો-ગ્રેડ એડક્ટર સ્ટ્રેન થયો હતો.

ABP અસ્મિતા

ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા અથવા અપડેટ કરવાની પ્રક્રિયામાં ટૂંક સમયમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે લાઇસન્સિંગ નિયમોમાં સુધારા પ્રસ્તાવિત કર્યા છે.

ABP અસ્મિતા

ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ

Gujarat University: ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગમાં કેમિસ્ટ્રીની લેબ ધૂળ ખાઈ રહી હોવાનો ખુલાસો થયો હતો. યુનિવર્સિટીના વોટ્સએપ ગ્રુપ ચેટ વાયરલ થતાં સવાલો ઊઠ્યા છે.

ABP અસ્મિતા

દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન

દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોના વધતા ધસારાને પહોંચી વળવા ગુજરાત એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તહેવારના દિવસોમાં વતન તરફ જતાં મુસાફરોને પરિવહનની સુવિધા મળી રહે તે માટે 2400 વધારાની…

ABP અસ્મિતા

Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ

એશિયન પેરા ગેમ્સ 2026ના પાંચમા દિવસે ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. નિતેશ કુમાર, નવીન શિવકુમાર અને હરવિંદર સિંહ-સંદીપ વિજયે ગોલ્ડ મેડલ જીત્યા હતા.

ABP અસ્મિતા

ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવો કોંગ્રેસે દાવો કર્યો હતો. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજપર રોડ પર ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABP અસ્મિતા

દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો

દિવાળીના તહેવાર પહેલાં જ અમદાવાદમાં CNG વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી CNGના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલો 4.45 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

ABP અસ્મિતા

શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ

શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામેની વન-ડે ત્રિકોણીય શ્રેણીની ત્રીજી મેચમાં ઇતિહાસ રચ્યો હતો. શ્રીલંકાએ 430 રનનો ઐતિહાસિક રન ચેઝ પૂર્ણ કર્યો હતો.

ABP અસ્મિતા

'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન

ગર્લફ્રેન્ડ બનાવવી ખોટું નથી, પરંતુ જો તમે કોઈ છોકરી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોય તો તે વચન પૂરું કરવું મહત્વપૂર્ણ છે.

ABP અસ્મિતા

તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત

ચીનના તિબેટ ક્ષેત્રમાં ગુરુવારે સાંજે 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા અને 32 લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે ઉત્તરીય શહેર નાગકુમાં સેંકડો ઘરો ધરાશાયી થયા હતા.

ABP અસ્મિતા