Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
Shani Gochar 2026 : જ્યોતિષશાસ્ત્રમાં શનિને કર્મ સાથે જોડીને જોવામાં આવે છે. શનિની ગતિ અથવા નક્ષત્ર પરિવર્તનની અસર રાશિચક્રમાં બદલાતી હોવાનું માનવામાં આવે છે.
પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗
Shani Gochar 2026 : જ્યોતિષશાસ્ત્રમાં શનિને કર્મ સાથે જોડીને જોવામાં આવે છે. શનિની ગતિ અથવા નક્ષત્ર પરિવર્તનની અસર રાશિચક્રમાં બદલાતી હોવાનું માનવામાં આવે છે.
ટાટા પંચ વર્ષોથી ભારતીય ઓટોમોબાઈલ બજારના માઇક્રો-SUV સેગમેન્ટમાં પ્રભુત્વ ધરાવે છે. ગયા વર્ષે તે ભારતની સૌથી વધુ વેચાતી SUV માંથી એક હતી, જેનું કારણ આ સેગમેન્ટમાં કોઈ મુખ્ય સીધી હરીફ ન હતી.
મુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], 23 સપ્ટેમ્બર: ભારતની સૌથી વિશ્વસનીય અને વ્યાજબી કિંમત ધરાવતી હીરાના દાગીનાની બ્રાન્ડ ‘કીમતી જ્વેલ્સ’ (Keemti Jewels) એ બોરીવલી વેસ્ટમાં શહેરના બીજા ફ્લેગશિપ સ્ટોરના ઉદ્ઘાટન…
Gujarat Rain: ચોમાસાની વિદાય હવે રાજ્યમાંથી શરુ થઈ છે. ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને આગામી…
શું તમે રોજિંદા ઉપયોગ માટે એવું ઇલેક્ટ્રિક સ્કૂટર શોધી રહ્યા છો જે સસ્તું હોય અને સારી રેન્જ આપતું હોય? ઘણા લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું ટાળે છે કારણ કે તેમને ચિંતા છે કે જો તે ડિસ્ચાર્જ થઈ જાય અન…
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિશેના ખુલાસા બાદ વિપક્ષ ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું.
8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીનો પગાર ફક્ત તેમના વ્યક્તિગત ખર્ચનું માપ નથી. ઘરનું ભાડું, બાળકોનું શિક્ષણ, દૈનિક જરૂરિયાતો અને ખોરાક એ ખર્ચ છે અને ઘણા કર્મચારીઓ માટે વૃદ્ધ માતાપિતાની જવાબ…
Junk Food Ban: કેન્દ્ર સરકાર શાળાઓની આસપાસ જંક ફૂડ પર મોટો પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. નવી પ્રસ્તાવિત નીતિ હેઠળ શાળાઓના 50 મીટરના દાયરામાં હાઈ ફેટ, શુગર અને સોલ્ટ (HFSS) વાળા ખાદ્ય પદાર્થો, જ…
ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે 27 સપ્ટેમ્બરથી ઘરેલુ મેદાન પર ત્રણ મેચની ODI શ્રેણી રમશે. જેની પહેલી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત અર્નબ રાત્રે 11 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું.