8th Pay : કર્મચારીઓને મળશે ₹17 લાખ સુધી એરિયર્સ? ફિટમેન્ટ ફેક્ટરના હિસાબે સમજો કેલ્ક્યુલેશન
8th pay Commission News: લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની ભલામણોની દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. જોકે રિપોર્ટ આવવામાં અને ત્યાર બાદ પગાર લાગુ થવામાં સમય લાગી શકે છે.