મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સાબરકાંઠાના સમાચાર

સાબરકાંઠાનું વડું મથક હિંમતનગર છે, અને ઇડરની ટેકરીઓ તથા પોળોનું જંગલ આ જિલ્લાની ઓળખ. સાબર ડેરી અહીંના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ છે અને કેરીના બગીચા પણ વિસ્તર્યા છે. દૂધ, ખેતી, પ્રવાસન અને જિલ્લા વહીવટના તાજા સમાચાર આ પાના પર.

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદો

Gujarat Weather Updates: ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં મોડી રાતથી વહેલી સવાર સુધી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

ABP અસ્મિતા