મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

Breaking News : દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ, કેટલીક મોડી પડશે, જુઓ Video

દિવાળીના તહેવાર પહેલા રાજકોટના મુસાફરો માટે અગત્યના સમાચાર છે. જામવંથલી-અલિયાબાડા રેલવે સેક્શનમાં ડબલ ટ્રેક ડબલિંગના કામને કારણે ચાર ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

TV9 ગુજરાતી

રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી

Rajkot call center raid: રાજકોટ જિલ્લાના ભાયાવદર પંથકમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરીને આયુર્વેદિક દવાઓના નામે ચાલતા એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

ABP અસ્મિતા

2 સ્રોતમાં — ABP અસ્મિતા