રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
Breaking News : ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, આટલા શહેરોમાં 35°Cને પાર તાપમાન, જુઓ Video
ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં ગરમીનો પારો ફરી ઊંચકાયો છે. નવથી વધુ શહેરોમાં તાપમાન 35°Cને પાર નોંધાયું છે, જેમાં રાજકોટ 38.1°C સાથે સૌથી ગરમ શહેર રહ્યું.
TV9 ગુજરાતી