રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
રાજકોટ સિવિલ કાંડમાં તંત્રની આંખ ઊઘડી : આરોગ્ય વિભાગે તપાસ કમિટી રચી, માંગ્યો ખુલાસો- જુઓ Video
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાચાર વૃદ્ધા દ્વારા સ્ટ્રેચર ખેંચવાના શરમજનક વીડિયો બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હોસ્પિટલ પાસે ખુલાસો માંગી તપાસ કમિટી રચવામાં આવી છે અને એજન્સીને નોટિસ ફટકારાઈ છે.
TV9 ગુજરાતી
Breaking News : રાજકોટમાં પાણીકાપના ભણકારા, સ્થાનિક જળાશયોમાં પાણીનો જથ્થો મર્યાદિત, જુઓ Video
ઓછા વરસાદને કારણે રાજકોટમાં જળસંકટનો ભણકારો વાગી રહ્યો છે. સ્થાનિક જળાશયોમાં પાણીનો જથ્થો મર્યાદિત છે, જેમાં આજી અને ન્યારી ડેમમાં માત્ર 20 દિવસનું પાણી બચ્યું છે.
TV9 ગુજરાતી
2 સ્રોતમાં — મુંબઈ સમાચાર