રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
રાજકોટ ચટણી વેફર ચાટ રેસીપી, 5 મિનિટમાં બની જશે!
જીવનશૈલી | રાજકોટ શહેર તેની વિવિધ ખાણીપીણી માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને ત્યાંની 'સીંગ ચટણી' તો આખા ભારતમાં જાણીતી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી