રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
Rajkot bogus doctor: રાજકોટ જિલ્લામાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સામાન્ય અને ગરીબ લોકોના અમૂલ્ય આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા નકલી ડૉક્ટરો પર પોલીસે લાલ આંખ કરી છે.
ABP અસ્મિતા