મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

200 થી વધુ સ્ટ્રાઈક રેટ, રાજકોટમાં રાહુલ દ્રવિડના દિકરાએ ઓસ્ટ્રેલિયા સામે તહેલકો મચાવ્યો

ક્રિકેટમાં દ્રવિડ નામ સાંભળતા જ રાહુલ દ્રવિડની સંયમિત બેટિંગ યાદ આવી જાય છે પરંતુ તેમના દિકરા અન્વય દ્રવિડે ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે બેટથી એક અલગ અંદાજ બતાવ્યો હતો.

ABP અસ્મિતા