રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
રાજકોટમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યાનો ભેદ ઉકેલાયો: પાડોશમાં રહેતા બે ભાઈઓની ધરપકડ, લૂંટના ઈરાદે ઘરમાં…
દિવ્ય ભાસ્કર
3 સ્રોતમાં — મુંબઈ સમાચાર, ETV ભારત