રાજકોટમાં ગણપતિ વિસર્જન વેળાએ દુર્ઘટના: પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોત
Rajkot Ganpati Visarjan accident: રાજકોટ શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવના પાવન પર્વ વચ્ચે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.
ABP અસ્મિતા