રાજકોટ — ગુજરાત
જેતપુરમાં ખેડૂતોએ જેટકો સામે નોંધાવ્યો વિરોધ, ડુંગળી-રોટલો ખાઈને કર્યો અનોખો વિરોધ
રાજકોટના જેતપુરમાં ખેડૂતોએ જેટકો સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. વીજ કેબલ તૂટવા અને ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાના ભયથી ખેડૂતોએ રિપેરિંગ કામ અટકાવ્યું.
TV9 ગુજરાતી
જસદણમાં TV9 ના અહેવાલની ધારદાર અસર રાજકોટ ભાવનગર હાઈવે પર ખાડા પુરવાની કામગીરી શરૂ – Video
રાજકોટના જસદણમાં ખાડાગ્રસ્ત રોડ અંગે Tv9 ગુજરાતીએ ધારદાર અહેવાલ પ્રસારીત કર્યો અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. જે બાદ તંત્ર આળસ મરડીને બેઠુ થયુ છે અને રાજકોટ ભાવનગર હાઈવે પર પડેલા મસમોટા ગાબડા પુરવ…
TV9 ગુજરાતી
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
Rajkot land scam: રાજકોટ જિલ્લામાં સસ્તા વ્યાજે લોન આપવાની લાલચ આપીને ભોળા ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના એક બહુ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.
ABP અસ્મિતા