રાજકોટ — ગુજરાત
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં બળવો થવાનો ડર? હજુ ચેરમેન-વાઇસ ચેરમેનનું કોંકડું ગુચવાયું
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી પૂર્ણ થયાના એક મહિના બાદ પણ ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂક થઈ નથી. જિલ્લા ભાજપમાં જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે ખેંચતાણથી બળવો થવાનો ડર છે.
TV9 ગુજરાતી