મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટ — ગુજરાત

GTUની પરીક્ષામાં સામૂહિક ચોરી… રાજ્યની 4 એન્જિનિયરિંગ કોલેજો ઝડપાઈ, લાખોનો દંડ અને પરીક્ષા કેન્દ્રો રદ- જુઓ Video

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી પરીક્ષામાં રાજકોટ, સુરત, મહેસાણા અને જૂનાગઢની ચાર એન્જિનિયરિંગ કોલેજોમાં મોટાપાયે સામૂહિક ચોરી (માસ કોપી) ઝડપાઈ છે.

TV9 ગુજરાતી