મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટ — ગુજરાત

Rajkot Fake Robbery : 11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું, બે આરોપી ઝડપાયા, જુઓ Video

રાજકોટમાં 11 લાખ રૂપિયાની લૂંટની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ બનાવટી લૂંટનું કાવતરું હોવાનું સામે આવ્યું છે.

TV9 ગુજરાતી

3 સ્રોતમાં — ગુજરાત ફર્સ્ટ, દિવ્ય ભાસ્કર