રાજકોટ — ગુજરાત
Breaking News : ગુજરાતમાં શિયાળાને બદલે ઉનાળો થયો શરૂ, 9 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર, રાજકોટ 40.6 ડિગ્રી સાથે શેકાયું! જુઓ Video
ગુજરાતમાં સામાન્ય રીતે આ સમયે ઠંડીનો અહેસાસ થવો જોઈએ, પરંતુ તેના બદલે ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. રાજ્યનાં નવ શહેરોમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસને પાર નોંધાયું છે.
TV9 ગુજરાતી