મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

પાટણના સમાચાર

પાટણ સોલંકી યુગની રાજધાની હતું અને રાણકી વાવ આજે યુનેસ્કો વારસાસ્થળ છે. પટોળાં — બેવડી ઇકત વણાટની સાડી — અહીંની સદીઓ જૂની કારીગરી. સિદ્ધપુર પણ આ જ જિલ્લામાં આવે છે. હસ્તકલા, પ્રવાસન, ખેતી અને નગરપાલિકાના નિર્ણયોના સમાચાર આ પાના પર નિયમિત આવે છે.

Patan Rain: ધોધમાર વરસાદથી પાટણ શહેરમાં જળબંબાકાર, રસ્તા પર ઘૂંટણસમા પાણી

પાટણ: ગુરૂવાર રાતથી પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પવન સાથે વરસેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા.રસ્તાઓ પર ઘુંટણસમા પાણી ભરાયા હતા.

ABP અસ્મિતા