પાટણના સમાચાર
પાટણ સોલંકી યુગની રાજધાની હતું અને રાણકી વાવ આજે યુનેસ્કો વારસાસ્થળ છે. પટોળાં — બેવડી ઇકત વણાટની સાડી — અહીંની સદીઓ જૂની કારીગરી. સિદ્ધપુર પણ આ જ જિલ્લામાં આવે છે. હસ્તકલા, પ્રવાસન, ખેતી અને નગરપાલિકાના નિર્ણયોના સમાચાર આ પાના પર નિયમિત આવે છે.
સિદ્ધપુર પ્રોહિબિશન કેસનો 3 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો: પાટણ પેરોલ-ફર્લો સ્ક્વોડે ખાસ ડ્રાઇવ દરમિયાન ધાનેરાથી…
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — રખેવાળ
રાધનપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો ફિલ્મી ઢબે પીછો: દારૂ ભરેલી ફોર્ચ્યુનર એસ.ટી. બસ સાથે અથડાઈ, 33.69 લાખનો…
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — રખેવાળ