પાટણના સમાચાર
પાટણ સોલંકી યુગની રાજધાની હતું અને રાણકી વાવ આજે યુનેસ્કો વારસાસ્થળ છે. પટોળાં — બેવડી ઇકત વણાટની સાડી — અહીંની સદીઓ જૂની કારીગરી. સિદ્ધપુર પણ આ જ જિલ્લામાં આવે છે. હસ્તકલા, પ્રવાસન, ખેતી અને નગરપાલિકાના નિર્ણયોના સમાચાર આ પાના પર નિયમિત આવે છે.
Breaking News : પાટણમાં વીજકાપ સામે ખેડૂતોનો વિરોધ, ઢોલ-નગારાં સાથે રેલી યોજી UGVCL કચેરીએ પહોંચ્યા ! જુઓ Video
પાટણ જિલ્લામાં ખેડૂતો હવે વીજળીની અનિયમિત સમસ્યાને લઈને મેદાનમાં ઉતર્યા છે. સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે વીજકાપના મુદ્દે ખેડૂતો સહિત ગ્રામજનોએ ઢોલ-નગારાં સાથે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો.
TV9 ગુજરાતી