વધેલી રોટલી ફેંકશો નહીં; બનાવો 7 ટેસ્ટી અને હેલ્થી વાનગીઓ, નોંધી લો સરળ રેસીપી
ઘણીવાર રાતના ભોજન પછી 2-4 રોટલીઓ વધી જતી હોય છે અને બીજા દિવસે તેનું શું કરવું તે સમજાતું નથી. કેટલાક લોકો તેને ફરી ગરમ કરીને ખાઈ લે છે, જ્યારે ઘણા લોકો તેને પ્રાણીઓને ખવડાવી દે છે અથવા ફેંકી દે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.